
અમારી વાર્તા
- ૨૦૨૧
નવરાત્રિ, અમદાવાદ
મિત્રના ગરબામાં પહેલી મુલાકાત. દાંડિયા રાસમાં આરવે રિયાનો પગ કચડ્યો. એક નહીં, બે વાર!
- ૨૦૨૩
પહેલી ચા
માણેકચોકની મોડી રાતની ચા ત્રણ કલાકની વાતોમાં ફેરવાઈ ગઈ.
- ૨૦૨૫
એ સવાલ
સાબરમતી રિવરફ્રન્ટ પર સૂર્યાસ્ત સમયે આરવે પૂછ્યું. રિયાએ એક આખી મિનિટ રાહ જોવડાવી — પછી હા પાડી.
- ૨૦૨૬
ગોળ ધાણા
બંને પરિવારોએ ગોળ-ધાણા વહેંચી સંબંધ પાકો કર્યો. અને હવે, લગ્ન!








